Thursday, December 29, 2016

ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર લાઇસન્સ

ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર લાઇસન્સ એ ધરાવનાર વ્યક્તિ અધિકૃત ઇલેકટ્રીકલ કોન્ટ્રાકટર હેઠળ તેમના કામોનું સુપરવીઝન કરી શકે છે તથા તેવી વ્યક્તિ જો લાયસન્સ કોન્ટ્રાકટર થવા માંગતા હોય તો અન્ય સુપરવાઇઝર રાખવાની જરૂર પડતી નથી. રાજ્યમાં વાયરીંગને લગતા તમામ કામો માન્ય ઇલેકટ્રીકલ કોન્ટ્રાકટર દ્વારા કરાવવા જરૂરી છે -

ઇલે.સુપરવાઇર લાઇસન્સ એ  Diploma Electrical અથવા B.E.Electrical ના વિદ્યાર્થીઓ ને તેની પરીક્ષા માંથી મુક્તિ મળે છે. 

જે વિદ્યાર્થી એ ITI Wiremen અથવા ITI Elecrician  કરેલું હોય, તથા  3 વર્ષ નો અનુભવ હોય તો  નીચને પરીક્ષા માં બેસી શકે,

ઇલે.સુપરવાઇરની પરીક્ષા 1. અમદાવાદ, ર. વડોદરા, 3. સુરત, 4. રાજકોટ, પ. ભાવનગર ખાતે સામાન્ય રીતે પ્રત્યેક વર્ષે મે-જૂન તથા ઓકટોબર-નવેમ્બર એમ બે વખત લેવામાં આવે છે. ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર (માઇંસ)ની પરીક્ષા અમદાવાદ કેન્દ્ર ખાતે લેવામાં આવે છે.

See more at: http://ceiced.gujarat.gov.in/licensing-board#sthash.KqRoWdyf.dpuf

ઇલેકટ્રીકલ સુપરવાઇઝર માટે નું ફોર્મ 

ઇલેકટ્રીકલ સુપરવાઇઝર માટે નું ફોર્મ આપણા જીલ્લાની વિદ્યુત લાયસન્સીંગ બોર્ડની કચેરી માંથી વિના મુલ્યે મેળવી શકો છો.

નામ, સહી અને હોદ્દા ની કોલમ તથા નીચેના ડોક્યુમેન્ટ માં Government class 1 અધીકારી ના સહી, સિક્કા કરાવવા.
1) 2 ફોટો 
2)શાળા છોડીયાં નું પ્રમાણપત્ર ની ઝેરોક્ષ 
3)ડિપ્લો/ડિગ્રી Provisional ની ઝેરોક્ષ 
4)ફોટા વાળું id કાર્ડ ની ઝેરોક્ષ 





ઇલેકટ્રીકલ સુપરવાઇઝર માટે નું ચલણ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા માં ભરવાનું રહેશે 

3 કોપી PRINT કાઢવી.
1)Original માટે
2)Dublicate માટે
3)Trilicate માટે

બેંક  -Dublicate, Trilicate  પોતાની પાસે જમા રખાશે,




વ્યકતી નું નામ ,સરનામું લખવું.
ચલણ ની કોપી માં હિસાબી નું સદર 
Jr.Assistant Electrical Inspector ના સહી, સિક્કા કરાવી લેવા 

જેનો નમૂનો નીચે મુજબ છે.


ચલણ ફી 500/- રહેશે

ફોર્મ ભરી .કવર માં 


1)ઇલેકટ્રીકલ સુપરવાઇઝર માટે નું ફોર્મ (અરજીપત્ર)  
2)શાળા છોડીયાં નું પ્રમાણપત્ર ની ઝેરોક્ષ 
3)ડિપ્લો/ડિગ્રી Provisional ની ઝેરોક્ષ 
4)ફોટા વાળું id કાર્ડ ની ઝેરોક્ષ 
5) ઓરીજીનલ ચલણ
6) 2 ફોટા (અધિકારીના સહી, સિક્કા વાળા )



લાયસન્‍સીંગ બોર્ડની કચેરી, 
ઉદ્યોગભવન,બ્‍લોક નં.૧૭, ૭ મો માળ
સેકટર -11,ગાંધીનગર, 

પર પોસ્ટ દ્વારા મોકલી આપવું.



આભાર!!!